|| હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ 1 & 2 માટે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ મારફત ડીડી ગિરનાર પર પ્રસારણ બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, August 31, 2020

|| હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ 1 & 2 માટે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ મારફત ડીડી ગિરનાર પર પ્રસારણ બાબત ||

|| હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ 1 & 2 માટે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ મારફત ડીડી ગિરનાર પર પ્રસારણ બાબત || 

◆ પરિપત્ર અને સમયપત્રક માટે અહીંયા ક્લિક કરો

◆ધોરણ 1 & 2 સમયપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

◆ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવાનું ચાલુ ન થાય ત્યાં સુધી હોમલર્નિગ કરાવવા માટેની સૂચના આપવામાં આવેલ હતી . તે અનુસંધાને સમગ્ર શિક્ષા ધ્વારા ( ધોરણ -૩ થી ૫ - સમગ્ર શિક્ષા ધ્વારા , ધોરણ -૬ થી ૮ - જીસીઈઆરટી દ્વારા , ધોરણ -૯ થી ૧૨ - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ) દુરદર્શન કેન્દ્ર , અમદાવાદ મારફત ડીડી ગીરનાર ચેનલ પર કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવી રહયા છે . આપ સૌ લોકોના સહકાર , સારી લિડરશીપ અન્વયે બહોળા પ્રચાર - પ્રસારથી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો લાભ મેળવી રહયા છે . આપના , શિક્ષક મિત્રો તેમજ વાલીઓના ફીડબેકના આધારે ધોરણ -૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે પણ દુરદર્શન દ્વારા કાર્યક્રમો પ્રસારીત કરવા માટે સૂચનો મળેલ છે . આ સૂચનોના આધારે આવતીકાલ તા .૧.૯.૨૦૨૦ થી ધોરણ -૧ અને ૨ માટે દુરદર્શન કેન્દ્ર , અમદાવાદ મારફત ડીડી ગીરનાર ચેનલ દ્વારા ધોરણ -૧ માટે બપોરે ૪:૩૦ થી ૫:00 કલાક તેમજ ધોરણ -૨ માટે બપોરે ૫:૦૦ થી ૫:૩૦ કલાક દરમ્યાન ( બુધવાર અને ગુરૂવાર સિવાય ) કાર્યક્રમ પ્રસારીત થશે . આ કાર્યક્રમ ધોરણ -૧ અને ૨ ના વિદ્યાર્થીઓ તેમના વાલી અથવા મોટા ભાઈ – બહેન ની હાજરીમાં નિહાળે તે - ઈચ્છનીય છે . ધોરણ -૧ અને ૨ ના વિદ્યાર્થી નાના હોય , ટીવી દ્વારા શિક્ષકશ્રી મારફત જે સૂચના / માહિતી આપવામાં આવે તે વાલી અથવા તેમના મોટા ભાઈ – બહેન ધ્વારા તેમની સામે રહીને ધોરણ -૧ અને ૨ ના વિદ્યાર્થીઓ તે સાથે સાથે માર્ગદર્શન આપતાં રહે તે ખૂબ જ જરૂરી છે .

                     ★★★★★★★★★★

Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

★અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.


જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

◆ KAPIL SATANI YOUTUBE CHANNEL પર વીડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો.

No comments:

Post a Comment

Thanks for feedback....