|| ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગના ઓનલાઇન કોર્સ માટેના ડિસ્ટ્રકટ કોઓર્ડિનેટરને કોર્ષમાં જોડવા બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Friday, August 21, 2020

|| ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગના ઓનલાઇન કોર્સ માટેના ડિસ્ટ્રકટ કોઓર્ડિનેટરને કોર્ષમાં જોડવા બાબત ||

◆ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગના ઓનલાઇન કોર્સ માટેના ડિસ્ટ્રકટ કોઓર્ડિનેટરને કોર્ષમાં જોડવા બાબત . 

◆GCERT દ્વારા ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગનો ઓનલાઇન આ કોર્સ શરૂ કરવામાં આવેલ છે . સદર કોર્ષ માટે ડિસ્ટ્રકટ કોઓર્ડિનેટર તરીકે જે વ્યાખ્યાતાશ્રીઓને નીમવામાં આવેલ છે તે તમામને આ કોર્ષમાં અચૂક જોડાવા તેમજ જિલ્લાના મહત્તમ શિક્ષકો પણ આ કોર્સમાં જોડાય તેવા પ્રયત્ન કરવા આપની કક્ષાએથી જાણ કરશો . આ કોર્ષમાં અચૂક જોડાવા માટેની છેલ્લી તારીખ : ૩૧ / ૦૮ / ર ૦ ર ૦ છે . તે ધ્યાને લેશો .
◆આ કોર્ષમાં જોડાવા નીચેના સોપાનોને અનુસરો .
 1. સૌ પ્રથમ Google play store માં જઇ DIKSHA App Down load કરો . .
 2. DIKSHA App ઓપન કરો.
3.DIKSHA APP ઓપન કરતા Teacher , students other દેખાશે . તે પૈકી લાગુ પડતા પર વિકલ્પ ઉપર ક્લીક કરો . ત્યારબાદ જિલ્લો અને રાજ્ય પસંદ કરો .
 4. Login પર ક્લિક કરી  login with Google પર ક્લિક કરો.
 5. તેમાં તમારો gmail id અને password આપો .
 6 , login થયા બાદ મોબાઇલમાં નીચેની બાજુએ લખેલ કોર્સ પર ક્લીક કરો . 
7. ત્યારબાદ સર્ચની વિન્ડોમાં કોર્સનું નામ અંગ્રેજીમાં ટાઇપ કરો . આમ કરવાથી સ્ક્રીન પર GCERT ના logo વાળું કોર્સનું ચિત્ર દેખાશે . 
8 , તેના પર ક્લીક કરશો એટલે લીલા કલરમાં join course લખેલું હશે તેના પર ક્લીક કરશો એટલે આપ આ કોર્સમાં જોડાઇ જશો .
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

◆અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....