|| પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી “ સહી પોષણ- દેશ રોશન " થીમ પર ઉજવણી સંદર્ભે શાળાઓમાં ‘ કિચન ગાર્ડન " વિકસાવવા બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, August 25, 2020

|| પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી “ સહી પોષણ- દેશ રોશન " થીમ પર ઉજવણી સંદર્ભે શાળાઓમાં ‘ કિચન ગાર્ડન " વિકસાવવા બાબત ||

 પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી “ સહી પોષણ- દેશ રોશન " થીમ પર ઉજવણી સંદર્ભે શાળાઓમાં ‘ કિચન ગાર્ડન " વિકસાવવા બાબત . 

 
◆“ રાષ્ટ્રીય પોષણ માહ " તરીકે તા . ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ ને “ સહી પોષણ- દેશ રોશન ” થીમ આધારિત ઉજવણી કરવા માટે સરકારશ્રીએ નિર્ણય લીધેલ છે . શિક્ષણ વિભાગ દ્વારા આગામી પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણી પ્રત્યેક શાળામાં એક કિચન ગાર્ડન વિકસાવવા જણાવેલ છે , corona covid- 19 ની પરિસ્થિતિને લક્ષમાં રાખી અને હાલની વર્ષાઋતુના સંદર્ભે આ પ્રવૃત્તિ શાળાના શિક્ષકો અને મધ્યાહન ભોજન યોજનાના માનદવેતન ધારકો દ્વારા શાળાના પ્રાંગણમાં " કિચન ગાર્ડન " વિકસાવવાની પ્રવૃત્તિ થઇ શકે , શાળાઓમાં બાળકોના પોષણ માટે વિવિધ પ્રકારના ફળો , શાકભાજીના વૃક્ષો જેમ કે ટામેટા , દૂધી , કારેલા , સરગવો , લીંબુ , આંબો , જાંબુ , જામફળ , આમળા વગેરે વૃક્ષો શાળા પરિસરમાં ઉછેરવા અને ઉત્પન થયેલ ફળો , શાકભાજી શાળાઓના બાળકો માટે તાજું ભોજન તૈયાર કરવામાં વપરાય , જેથી બાળકોમાં પોષણની માત્રા વધે અને બાળકોનું સ્વાથ્ય સારૂ રહે . " સુપોષિત ભારત વર્ષ -૨૦૨૨ " ના સ્વપ્નને સિધ્ધ કરવા માટે રાજય સરકારના અનેક વિભાગો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ ઝુંબેશરૂપે હાથ ધરવામાં છે , સપ્ટેમ્બર- ૨૦૨૦ “ રાષ્ટ્રીય  પોષણ માસ " ની ઉજવણીમાં કિચન ગાર્ડન મહત્વનો કાર્યક્રમ હોઇ પ્રવૃત્તિ હાથ ધરવાની થાય છે , હાલમાં વર્ષાઋતુ સક્રિય છે . નવા છોડ , રોપાઓ ઉછેરવા માટે હાલ અનુકૂળ વાતાવરણ છે . તેથી પ્રત્યેક શાળામાં ઉપલબ્ધ જગ્યા પ્રમાણે મધ્યાહન ભોજન યોજનામાં વપરાશ થઇ શકે તેવા શાકભાજીના છોડ જેમ કે , રીંગણ , ટામેટા , દૂધી , ધાણા મરચાં , આદુ , મીઠો લીમડો તથા સરગવો , લીબુ , જામફળ , દાડમ , ચીકુ જેવા દીધઆયુ રોપઓનું વાવેતર અને કાળજીપૂર્વક ઉછેર થાય તે માટે હાલની આ વર્ષાઋતુનો સમય અનુકૂળ છે . તેથી પોષણ માસ -૨૦૨૦ ની ઉજવણીના ભાગરૂપે સબબ આ કામગીરી ઝુંબેશ કરવાની રહેશે . શાળાઓમાં કિચન ગાર્ડન બનાવવા માટે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે . તા . ૦૧/૦૯/૨૦૨૦ થી તા . ૩૦/૦૯/૨૦૨૦ દરમિયાન પોષણ માહ ૨૦૨૦ ની ઉજવણીના ભાગરૂપે તમામ શાળામાં નીચે મુજબની પ્રવૃત્તિ કરવા જણાવવામાં આવે છે , 
(1) હયાત કિચન ગાર્ડનના કયારાઓની માવજત થાય તથા છોડવાની કાળજી લેવાની પ્રવૃત્તિ , 
( 2 ) નવા છોડવાના વાવેતરની પ્રવૃત્તિ ,
( 3 ) સ્થાનિક જમીનની પ્રત અને આબોહવાને અનુરૂપ ફળછોડ અને બાળકોના મધ્યાહન ભોજન યોજનામાં ઉપયોગમાં લઇ શકાય તેવા શાકભાજીના રોપાનું વાવેતર અને જાળવણીની પ્રવૃત્તિ હાથ ધરાય તે જોવાનું રહેશે .

જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....