◆ " માસ્ક પહેરો શપથ " લો અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.
◆કેન્દ્ર સરકારની સાઈટ pledge. mygov. in પર માસ્ક પહેરવાની શપથ લઈ તમારા નામનું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકો છો.
◆ આ જ સર્ટી. ને તમારા whatsapp status મા રાખી અન્ય મિત્રો ને પણ *માસ્ક પહેરવા* જાગ્રુત કરી શકો અને પ્રેરણા આપી શકો છો.આપ આ પોસ્ટને આપના સગાસંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી તેમને પણ આ પ્રતિજ્ઞા લેવરાવી આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરાવી શકો છો.
◆ માસ્ક પહેરો શપથ લેવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.
◆ ઉપર ફોર્મમાં નામ,જન્મતારીખ,પીનકોડ, રાજ્ય, જિલ્લો, મોબાઈલ નંબર નાખી આગળ ભાષા સિલેક્ટ કરી આગળ વધવું.મોબાઈલ નંબર પર ઓટીપી આવે તે નાખવો.
◆છેલ્લા ઘણા સમયથી COVID-19 મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોના વાઈરસ સામે લડવા માટે અનેક પ્રકારની સાવચેતી રાખવી ખૂબ જ અનિવાર્ય થઈ પડે છે. આ મહામારી સામે ચોક્કસ પ્રકારનાં કદમો ભરવા જરૂરી થઈ પડે છે. અનેક કોરોના વોરિયર્સ આ મહામારી સામે જીતવા માટે રાત-દિવસ જોયા વિના પોતાનું પ્રદાન અર્પણ કરી રહ્યા છે.ભારત સરકાર અને તમામ રાજ્ય સરકાર પણ આ મહામારી સામે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. સરકાર અને નાગરિકોની સ્વ જવાબદારી આ મહામારી સામે જંગ જીતવા માટે કામયાબ નીવડશે.નાગરિકો પણ આ સમયમાં નીચે મુજબની કાળજી લેવી જરૂરી થઈ પડે છે.
◆ કોરોના વાઈરસ જન જાગૃતિ સંદેશ (એસ. જે. ડુમરાળિયા સાહેબ -જિ.પ્રા. શિક્ષણાધિકારી) સાંભળવા માટે અહીંયા ક્લિક કરો.
(1) ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવું.
(2) બહાર નીકળો ત્યારે સામાજિક અંતર રાખવું.
(3) વારંવાર સાબુથી અથવા હેન્ડવોશથી હાથ ધોવા.
(4) ભીડભાડ વાળી જગ્યામાં કામ સિવાય ન જવું.
(5)જાહેરમાં થૂંકવું નહિં.
(6)સગાસંબંધીઓ અને મિત્રો સાથે હાથ મિલાવવાના બદલે નમસ્તે કહો.
(7) છીંક આવતા સમયે નાક આડે રૂમાલ રાખવો.
(8) બહારથી ઘરે આવો ત્યારે શક્ય હોય ત્યાં સુધી ન્હાવું અને વસ્તુઓ સેનિટાઈઝર કરવી.
◆આમ ઉપર મુજબની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે.
*હંમેશા માસ્ક પહેરો*
સતર્ક રહો સલામત રહો.
◆ આપ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અમને કૉમેન્ટ કરી જણાવજો ,અથવા વોટ્સએપ નંબર 9428117094 પર મોકલી આપશો.
◆ આપને અમારા બ્લોગ પરની માહિતી સારી લાગી હોય તો નીચે ફોલો બટન પર ક્લિક કરી આપ અમારી સાથે સતત જોડાયેલા રહેશો
જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.
નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.
(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.
(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.
(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.
Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.
અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.
યુટ્યૂબ પર KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.
No comments:
Post a Comment
Thanks for feedback....