|| શિક્ષક પર્વ - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠી ” ( તબક્કો -2 ) || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, September 8, 2020

|| શિક્ષક પર્વ - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠી ” ( તબક્કો -2 ) ||

★ શિક્ષક પર્વ - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠી ” ( તબક્કો -2 )

★શિક્ષક પર્વ - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે સંગોષ્ઠ ” ( તબક્કો -2 ) - ૦ તા . 8 મી સપ્ટેમ્બરથી તા . 24 મી સપ્ટેમ્બર , 2020 દરરોજ સવારે 08:30 થી 10:00 દરમિયાન બાયસેગના માધ્યમથી વંદે  ગુજરાત ચેનલ -5 ૦ રાજ્યના વિવિધ વિષયના તજજ્ઞોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર સંગોષ્ઠી આ પત્ર સાથે દિવસવાર કાર્યક્રમનું આયોજન આપેલ છે . આ બંને તબક્કાના ઓનલાઈન કાર્યક્રમમાં રાજ્યના તમામ શિક્ષકો , મુખ્ય શિક્ષકો અને શિક્ષક પ્રશિક્ષકો તેમના સ્થાનેથી જોવાય તે અપેક્ષિત છે . આથી , સૌને આ કાર્યક્રમમાં જોડવા આપની કક્ષાએથી પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે .◆ પરિપત્ર અને સમયપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

              ●●●●●●●●●●●●●●●●●●●●●●

◆જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.

              ●○●●●●●●●●●●●●●●●●●●●●●●

◆Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

◆અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

◆ અહીંયા ક્લિક કરી KAPIL SATANI YOUTUBE પરનાં વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....