|| સપ્ટેમ્બર માસમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, September 9, 2020

|| સપ્ટેમ્બર માસમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત ||

 સપ્ટેમ્બર માસમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત .

◆ પરિપત્ર વાંચવા માટે અહીંયા ક્લિક કરો.

◆COVID-19 સમય દરમિયાન હોમલર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ અને ઓગસ્ટ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાઈ ગયેલ . સપ્ટેમ્બર માસમાં લેવાનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવા વિનંતી છે .

◆ ધોરણ ૩ અને ૪ માં ગુજરાતી અને ગણિતની કસોટીઓ લેવાશે . ધોરણ ૫ માં ગુજરાતી , અંગ્રેજી અને હિન્દીની કસોટી લેવાશે જયારે ધોરણ ૬ થી ૮ માં ગુજરાતી , અંગ્રેજી , હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટીઓ લેવાશે . અત્રે ધ્યાન દોરવાનું કે શિક્ષણ વિભાગના તારીખ 12-02-2020 ના ઠરાવ મુજબ ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની સમાન કસોટીઓ લેવાની હોય છે . આ વખતે આ ચાર વિષયો ઉપરાંતના જે વિષયો છે તે વિષયોની કસોટીઓ સ્વનિર્ભર અને અનુદાનિત શાળાઓ સ્વૈચ્છિક રીતે લઇ શકે .

 ◆ ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટીઓ તા . ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવનાર છે , તા . ૨૫/૦૯/૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં કસોટીઓ પહોંચતી કરવાની રહેશે . 

◆તા.૨૫/૦૯/૨૦૨૦ ના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ ( www.gcert.gujarat.gov.in ) પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ ગુજરાતી માધ્યમની કસોટી જે તે વિષયમાં પાઠયપુસ્તકની અનુક્રમણિકા ( Index ) ૫૨ ના QR Code માં પણ જોઈ શકાશે .

◆સદર કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે . કસોટીનો આશય વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે.

◆કસોટીની ઉત્તરવહી તા.૦૫/૧૦/૨૦૨૦ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે . 

◆ ગુજરાતી માધ્યમમાં ગુજરાતીની કસોટી હોય ત્યાં અન્ય માધ્યમમાં જે તે માધ્યમની પ્રથમભાષાની કસોટી લેવામાં આવશે ◆ ગુજરાતી માધ્યમમાં હિન્દીની કસોટી હોય ત્યાં હિન્દી માધ્યમમાં ગુજરાતી ( દ્વિતીયભાષા ) ની કસોટી લેવામાં આવશે ◆ગુજરાતી માધ્યમમાં અંગ્રેજીની કસોટી હોય ત્યા અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી ( દ્વિતીયભાષા ) ની કસોટી લેવામાં આવશે ◆લનીંગ આઉટકમને ધ્યાનમાં લઈ કસોટી તૈયાર કરવામાં આવશે . ગુજરાતી અને ગણિત વિષયની કસોટીમાં જુલાઈ માસમાં લેવામાં આવેલ અભ્યાસક્રમ સપ્ટેમ્બર માસની કસોટીમાં સમાવિષ્ટ કરવામાં આવશે નહિ . 

◆ પરિપત્ર વાંચવા માટે અહીંયા ક્લિક કરો

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

●Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

●અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

જીવંત શિક્ષણ એક શૈક્ષણિક બ્લોગ છે. જેમાં શૈક્ષણિક નૂતન પ્રવાહો અંગેની માહિતી સતત પીરસવામાં આવે છે.શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીને સંયોજિત કરતો જીવંત શિક્ષણ બ્લોગ સતત શૈક્ષણિક માહિતીના આદાન-પ્રદાન માટે સદા તત્પર છે.આ બ્લોગ હંમેશાં ગુજરાત રાજ્યની શાળાઓમાં  જરા હટકે થતી પ્રવૃત્તિઓ અને કામગીરીને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરી પ્રોત્સાહન આપવાનો છે.આ બ્લોગના માધ્યમથી જે કંઈ શિક્ષણક્ષેત્રે સારું થાય છે તેને વ્યાપક સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરી સૌ કોઈને પ્રેરણા આપવાનો હેતુ રહેલો છે.
શિક્ષણ જીવનમાં લાવવાનો હેતુ એક બ્લોગ. શિક્ષણ અને ચિંતનનો અદભૂત સંયોજન. આ શૈક્ષણિક અને બાળ વિકાસ બ્લોગ છે. Badનલાઇન બદલી, આરટીઇ - શિક્ષણનો અધિકાર - શારીરિક શિક્ષણ શું છે - માધ્યમિક શિક્ષણ પછીનું શું છે. આ બ્લોગ બૌદ્ધિક શિક્ષણ કાર્ય વિશેની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ, શાળાઓ, એકમ કસોટી, ભશદીપ, સારકારી પરિપત્ર, ઉપયોગી સ્વરૂપો, શિષ્યવૃત્તિ, પ્રજ્ abા અભીગમ, એસટીડી 1 થી 12, મેટ્રિઅલ્સ, એસએસએ, નેસરટ, ગેસર્ટ, સીબીએસસી, આહાર, બીઆરસી, સીઆરસી, શિક્ષક, આચાર્યલક્ષી માહિતી આપવામાં આવે છે.

નીચે મુજબની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર આપવામાં આવશે.

(1) શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અભિયાન ,GCERT ,અને આ ઉપરાંત થતાં તમામ પરિપત્રોની માહિતી જીવંત શિક્ષણ બ્લોગ પર મૂકવામાં આવશે.

(2) શિક્ષણ ઉપયોગી સાહિત્ય-મટીરીયલ પ્રસ્તુત કરવામાં આવશે.

(3) પાઠ્યપુસ્તકો પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવેલ છે.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

KAPIL SATANI YOUTUBE CHANNEL સબ્સ્ક્રાઇબ કરવા અહીંયા ક્લિક કરો.



No comments:

Post a Comment

Thanks for feedback....