|| દૈનિક શબ્દ મંજુષા પુસ્તિકા || - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday, December 27, 2020

|| દૈનિક શબ્દ મંજુષા પુસ્તિકા ||

અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી સીટી તેમજ બીઆરસી ભવન સીટી સંપાદિત " દૈનિક શબ્દ મંજુષા " પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓમાં ભાષા પરત્વેનું શબ્દ ભંડોળ મજબૂત થાય તે હેતુસર આ પુસ્તિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ ચાર ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર ભાષાનું શબ્દ ભંડોળ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપકારક નીવડશે. 

આ પુસ્તિકાનો પ્રચાર અને પ્રસાર મહત્તમ વિદ્યાર્થીઓ સુધી થાય તે માટે આ પોસ્ટને શેર કરી સારા કાર્યમાં સહભાગી બનવા પ્રાર્થના છે

👉પ્રસ્તુત પુસ્તિકામાં નીચેની બાબતો ફલિત થાય છે.

💢જુદા જુદા શબ્દોને ચાર ભાષામાં શું કહેવાય તે જાણવું અને દરરોજ પાંચ શબ્દો નિયમિત પણે બોર્ડ પર ડિસપ્લે કરવા.બાળકો તે શબ્દો લખે , જાણે અને કંઠસ્થ કરે .

 - ક્ષેત્ર : -ધોરણ ૬ થી ૮ ના બાળકો

 ⇛ હેતુ : 1 ) બાળકનું ભાષા ભંડોળ ચાર ભાષામાં વિકસે છે . ( સંસ્કૃત , ગુજરાતી , હિન્દી , અંગ્રેજી )

 ⭆2 ) નોટબુકમાં લખવાથી બાળક પાસે શબ્દોનો સંગૃહિત અંક બને છે . જેથી બાળકની ભાષા સમૃદ્ધ બને છે . 

⇛૩ ) વિષય શિક્ષણમાં રસ - રુચિ વધે છે . 

⇛4 ) આત્મ વિશ્વાસમાં વધારો થાય છે . 

⇛5 ) બાળકની જીજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે . 

⇛6 ) પરોક્ષ રીતે બાળકનું સ્વતંત્ર લેખન સમૃદ્ધ બને છે .

 ⇛7 ) જે તે વિષય સમજવામાં સરળ બને છે . વિષયની કઠિનતા દૂર થાય છે . 

⇛8 ) બાળકની સંશોધનવૃત્તિ સતેજ બને છે .

પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

◆અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.


કપિલ સતાણી યુટ્યુબ ચેનલ પર શૈક્ષણિક વીડિયો જોવા માટે અહીંયા ક્લિક કરો

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

No comments:

Post a Comment

Thanks for feedback....