વર્ષ 2021 IPL સમયપત્રક જાહેર - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday, March 7, 2021

વર્ષ 2021 IPL સમયપત્રક જાહેર

 IPL સમયપત્રક ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો.

દર વર્ષે IPL ભવ્ય આયોજન થાય છે જે ક્રિકેટ રસિકો માટે ખૂબ જ આનંદ આપે છે. ક્રિકેટ રસિકો IPL ની મેચ જોવાનું ચૂકતાં નથી ત્યારે વર્ષ 2021 માં એપ્રિલ મહિનામાં IPL શરૂ થાય છે. નવમી એપ્રિલે પ્રથમ મેચનું આયોજન કરવામાં આવેલ છે તેમજ 2021 ના IPL સિરીઝમાં કુલ 52 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. IPLની ફાઇનલ અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.



સમગ્ર IPLનું સમયપત્રક ડાઉનલોડ કરો અને આપના મિત્રો સાથે પણ સેર કરવાનું ભૂલશો નહીં.

IPL સમયપત્રક ડાઊનલોડ કરવા અહીંયા ક્લિક કરો.


Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.

યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....