પ્રથમ નિદાન કસોટી 2021 ધોરણવાર સમયપત્રક ડાઊનલોડ કરો. - JIVANT SHIKSHAN

The Blog is Educational news and information

Breaking

Post Top Ad

Post Top Ad

Friday, March 12, 2021

પ્રથમ નિદાન કસોટી 2021 ધોરણવાર સમયપત્રક ડાઊનલોડ કરો.

 વર્ષ 2020-2021 શૈક્ષણિક વર્ષ અંતર્ગત હાલ GCERT ગાંધીનગર દ્વારા પ્રથમ નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત 15 મી માર્ચથી પ્રથમ નિદાન કસોટી શરૂ થનાર છે. હાલ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી ત્યારે વાલીશ્રીને મોબાઈલથી આ સમયપત્રક મોકલવામાં ઉપયોગી થશે તેમજ ધોરણવાર પ્રિન્ટ શાળાકીય દફતરે લેવા માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડશે.આમ ધોરણવાર વિદ્યાર્થી વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી શકાશે.



નીચે ક્લિક કરી ધોરણવાર સમયપત્રક આપ ડાઊનલોડ કરી શકશો.

👉ધોરણ 3 અને 4 નું સમયપત્રક ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો


👉ધોરણ 5 નું સમયપત્રક ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો


👉ધોરણ 6,7,8 નું સમયપત્રક ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો

Kapil satani official યુટ્યૂબ ચેનલમાં બાળવાર્તાઓ અને બાળગીતો, ઉખાણાં,જોડકણાં, સુવિચારો,પાઠ્યક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી,બાળકો માટે બેઝીક શૈક્ષણિક માહિતીસભર વીડિયો  અને બ્રાહય સામાન્ય જ્ઞાનનાં વીડિયો તેમજ સાહિત્યકારોની રચનાઓ અંગેની માહિતી મૂકવામાં આવે છે.હાલ પચાસથી પણ વધુ શૈક્ષણિક વીડિયો અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવેલ છે. આગામી સમયમાં પ્રવૃત્તિમય અને આનંદદાયી વીડિયો પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે.


અમારી ચેનલ અને વીડિયોને આપ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે અને કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહે. અમારા વીડિયો અંગે આપ જરૂરથી આપનો અભિપ્રાય પણ આપજો.Kapil satani official યુટ્યૂબ ચેનલ શૈક્ષણિક ચેનલ છે.જેમાં  શૈક્ષણિક-સાહિત્યિક -સાંસ્કૃતિક કાર્યક્રમોના  વિડિયો મૂકવામાં આવે છે. હાલ પચાસથી વધુ શૈક્ષણિક વીડિયો હોઈ ,આપ આવા પ્રકારનાં વીડિયો  જોવા માંગતા હોવ તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટ🖋 કરો,લાઈક👍 કરો અને બાજુનું આઇકોન બેલ 🔔બટન દબાવો જેથી  આવનાર તમામ વિડિયો આપને ઝડપથી મળી શકે.


યુટ્યૂબ પર   KAPIL SATANI સર્ચ કરી આપ વીડિયો જોઈ શકશો.

No comments:

Post a Comment

Thanks for feedback....